Vadodara, Vadodara | By Vishalbhai Chauhan | 16 October 2026 09:36 PM
જય સિધ્ધનાથ મહાદેવ સાથે જણાવા નુ કે સતવારા સમાજ ઉત્કર્ષ મંડળ, વડોદરા દ્વારા 13મો યુવા મેળો, સ્નેહ મિલન સમારંભ અને ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં સમાજના યુવાનો અને સભ્યો ને પધારવા ભાવભર્યું આમંત્રણ. 📅 તારીખ: 29/11/2026, રવિવાર 📍 સ્થળ: અતિથિ ગૃહ, નિઝામપુરા, વડોદરા 📝 માર્કશીટ લેવાની છેલ્લી તારીખ: 15/11/2026 🍽️ ભોજન પાસની છેલ્લી તારીખ: 25/11/2026 🎟️ યુવા મેળામાં ભાગ લેવા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 15/11/2026 📞 સંપર્ક: 9426374377 સહભાગી બનીને કાર્યક્રમને સફળ બનાવીએ. જય સિધ્ધનાથ મહાદેવ 🙏
Posted By
Vishalbhai Chauhan