ધારીયા પરમાર પરિવાર, અળવ બોટાદ દ્વારા સન્માન સમારોહ તથા ૭મો ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન - 11 ઓક્ટોબર, 2026 (રવિવાર)

Botad, Botad | By Vishalbhai Chauhan | 10 October 2026 09:52 AM

જય સિધ્ધનાથ સાથે જણાવવાનું કે શ્રી સમસ્ત સતવારા સમાજ ધારીયા પરમાર પરિવાર, અળવ દ્વારા 07 મો ઈનામ વિતરણ અને સન્માનિત કરવા સન્માન સમારોહ તથા તેજસ્વી તારલાઓને સન્માનિત કરવા માટે 07 મો ઈનામ વિતરણ કાર્યક્રમ - 2026 યોંજવામાં આવેલ છે 📅 તારીખ: 11 ઓક્ટોબર, 2026 (રવિવાર) ⏰ સમય: બપોરે 2:30 કલાકે 📍 સ્થળ: ધારીયા પરમાર પરિવારનો મઢ, અળવ, બોટાદ આ કાર્યકમમાં આપશ્રીની ઉપસ્થિતિ સમાજના વિધાર્થીઓંને પ્રોંત્સાહિત કરશે. તો આપશ્રીને ઉપસ્થિત રહેવા ભાવભધું હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. 👉 સાંજનું ભોજન સાથે લઈશું. જય સિદ્ધનાથ 🙏

Posted By

Vishalbhai Chauhan